મને વહેંચવું બહુ ગમે છે I Love to Share
Shelley Admont, KidKiddos Books
Editora: KidKiddos Books
Sinopse
જીમી અને તેના સસલા ભાઈઓને રમવાનું બહુ ગમે છે અને આજે જીમીનો જન્મદિવસ છે, તેથી તેની પાસે ઘણાં બધાં રમકડાં છે. જો કે, તેને હંમેશા પોતાના રમકડાં વહેંચીને રમવું ગમતું નથી, અને તેના કારણે બની શકે કે તે મોજ-મસ્તી કરવાનું ચૂકી જાય. ચાલો જાણીએ કે વહેંચવાનો અર્થ શું છે અને વહેંચવાથી આપણને સારું કેમ લાગે છે!તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આ વાર્તા શ્રેષ્ઠ છે અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
