Join us on a literary world trip!
Add this book to bookshelf
Grey
Write a new comment Default profile 50px
Grey
Subscribe to read the full book or read the first pages for free!
All characters reduced
મને મારી પોતાની પથારીમાં સૂવું ખૂબ જ ગમે - cover

મને મારી પોતાની પથારીમાં સૂવું ખૂબ જ ગમે

Shelley Admont, KidKiddos Books

Publisher: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Summary

જીમ્મી નામનું નાનું એવું સસલું કે જે પોતાની પથારીમાં સૂઈ નહોતું માગતું. દરેક રાત્રે તે પોતાના મમ્મી-પપ્પાના રૂમમાં જતો અને તેમની પથારીમાં સરકી જતો અને ઊંઘી જતો. જ્યાં સુધી એક રાત્રે કઈક અજુગતું ન બન્યું.... આ વાર્તા આપના બાળકો અને પૂરા પરિવાર માટે રાત્રે સૂતા સમયે વાંચવી ખૂબ જ આનંદદાયક બની રહેશે! આ પુસ્તક બાલમંદિરના બાળકોને મોટેથી વાંચી સંભળાવવા જેવી અનુકૂળ છે અને મોટા બાળકોને જાતે વાંચવાનું અનુકૂળ રહેશે.
Available since: 12/04/2023.
Print length: 34 pages.

Other books that might interest you

  • Toppers Ni Top Tips - cover

    Toppers Ni Top Tips

    J.P.S. Jolly

    • 0
    • 0
    • 0
    ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા.
    અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.
    Show book
  • મને મદદ કરવી ગમે છે I Love to Help - cover

    મને મદદ કરવી ગમે છે I Love to Help

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમ્મી, એક નાનકડું સસલું છે જે તેના પરિવાર સાથે બીચ પર ફરવા જાય છે. ત્યાં તે બીજાને મદદ કરવાનું મહત્વ સમજે છે જ્યારે તેણે બનાવેલ રેતીનો કિલ્લો પાણીના મોજા દ્વારા નષ્ટ થઈ જાય છે, અને પછી જ્યારે તેનો પરિવાર ફરી એક મોટો અને વધુ સારો કિલ્લો બનાવવામાં મદદ કરે છે ત્યારે તેને સમજાય છે કે જ્યારે આપણે એકબીજાને મદદ કરીએ છે ત્યારે બધુ કેવું સરસ રીતે થાય છે.
    Show book
  • મને શિયાળો બહુ ગમે છે I Love Winter - cover

    મને શિયાળો બહુ ગમે છે I Love Winter

    શેલી એડમોન્ટ, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    શિયાળો એ બરફમાં રમવાની એક મજેદાર અને સુંદર ઋતુ છે, પરંતુ નાનો સસલો જીમી ઠંડા વાતાવરણ માટે તૈયાર ન હતો. જ્યારે તે જાણી લે છે કે તેણે પોતાને કેવી રીતે ગરમ રાખવું જોઈએ, પછી તે તેના પરિવાર સાથે બહાર સમય પસાર કરવાનો આનંદ માણી શકે છે.
    Show book
  • મને વહેંચવું બહુ ગમે છે I Love to Share - cover

    મને વહેંચવું બહુ ગમે છે I Love...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમી અને તેના સસલા ભાઈઓને રમવાનું બહુ ગમે છે અને આજે જીમીનો જન્મદિવસ છે, તેથી તેની પાસે ઘણાં બધાં રમકડાં છે. જો કે, તેને હંમેશા પોતાના રમકડાં વહેંચીને રમવું ગમતું નથી, અને તેના કારણે બની શકે કે તે મોજ-મસ્તી કરવાનું ચૂકી જાય. ચાલો જાણીએ કે વહેંચવાનો અર્થ શું છે અને વહેંચવાથી આપણને સારું કેમ લાગે છે!તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આ વાર્તા શ્રેષ્ઠ છે અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Show book
  • મને પાનખર બહુ ગમે છે I Love Autumn - cover

    મને પાનખર બહુ ગમે છે I Love Autumn

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    બાળકોની આ પુસ્તિકામાં, નાનો સસલો જીમી, પોતાની મનપસંદ ઋતુ, પાનખર વિષે વધુ જાણે છે. તેને બહાર રહીને રંગબેરંગી પાંદડાંઓ સાથે રમવાની ખૂબ જ મજા આવે છે. જ્યારે વરસાદ શરૂ થાય છે, ત્યારે તેને અને તેના પરિવારને ઘરે કરવા માટે રસપ્રદ પ્રવૃત્તિઓ મળે છે. ભલે હવામાન જેવું પણ હોય, તેઓ ભેગા મળીને એક અદ્ભુત દિવસ વિતાવે છે.
    Show book
  • મારી મમ્મી કમાલ છે - cover

    મારી મમ્મી કમાલ છે

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આ રાત્રે સૂતી વખતે વાંચવાની હ્રદયસ્પર્શી વાર્તામાં એક નાનકડી છોકરી વર્ણવે છે કે તેની મમ્મી શામાટે કમાલની છે. આપણે તેના આખા દિવસમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ અને કેવી રીતે તે તેની મમ્મી સાથે પ્રેમાળ સંબંધ અનુભવે છે. મમ્મીને હંમેશા ખબર હોય છે કે તે શું અનુભવે છે અને તેની કોઈ પણ સમસ્યામાં કેવી રીતે મદદ કરે છે. એક ખૂબ જટિલ લાગતી વાળની સ્ટાઈલ પણ મમ્મીએ કેટલા ઓછા સમયમાં બનાવી દીધી. મમ્મી તેને સવારે ઉઠવામાં મદદ કરે છે અને તે ઉદાસ હોય ત્યારે તેને જોરથી ગળે લગાવે છે. પુસ્તકમાં સુંદર મજાનાં ચિત્રો અને સંદેશ છે જેની સાથે બધા જ પોતાને જોડી શકશે. આ માતા અને તેમના બાળકો માટેનું એક સરસ પુસ્તક છે.
    Show book