મમ્મીચલ રમીએ!
Shelley Admont, KidKiddos Books
Publisher: KidKiddos Books
Summary
પહેલા ધોરણમાં ભણતી એક છોકરી દ્વારા કહેવામાં આવેલી એક હૃદયસ્પર્શી વાર્તા, જે તેની મમ્મીને ખુશ કરવા અને તેને હસાવવાની રીત શોધે છે. સાથે વિતાવેલા સમય કરતાં વધુ કિંમતી બીજું કંઈ હોઈ શકે નહીં. આ બાળવાર્તામાં બાળકો અને માતા-પિતા બંને માટે સંદેશ છે, જે બાળકોને કરુણા અને રચનાત્મકતા શીખવે છે, જ્યારે માતાપિતાને તેમના બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાના મહત્વને યાદ કરાવે છે.
