Join us on a literary world trip!
Add this book to bookshelf
Grey
Write a new comment Default profile 50px
Grey
Subscribe to read the full book or read the first pages for free!
All characters reduced
હું મારી મમ્મીને પ્રેમ કરું છું I Love My Mom - cover

હું મારી મમ્મીને પ્રેમ કરું છું I Love My Mom

Shelley Admont, KidKiddos Books

Publisher: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Summary

દરેક વ્યક્તિ તેની મમ્મીને પ્રેમ કરે છે, પછી ભલે તેમની ઉંમર ગમે તે હોય. આ સૂવાના સમયની વાર્તામાં, નાનો સસલો જીમ્મી અને તેના મોટાભાઈઓ મમ્મીના જન્મદિવસ માટે એક સરસ ભેટ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ બતાવવા માંગે છે કે તેઓ પોતાની મમ્મીને કેટલો પ્રેમ કરે છે.પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમને કયો સર્જનાત્મક ઉકેલ મળ્યો? આ સચિત્ર બાળકોના પુસ્તકમાં તમે એ જાણી શકશો. આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકીવાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે.સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આ વાર્તા આદર્શ હોઈ શકે છે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
Available since: 11/17/2023.
Print length: 34 pages.

Other books that might interest you

  • Toppers Ni Top Tips - cover

    Toppers Ni Top Tips

    J.P.S. Jolly

    • 0
    • 0
    • 0
    ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા.
    અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.
    Show book
  • મને શિયાળો બહુ ગમે છે - cover

    મને શિયાળો બહુ ગમે છે

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    શિયાળો એ બરફમાં રમવાની એક મજેદાર અને સુંદર ઋતુ છે, પરંતુ નાનો સસલો જીમી ઠંડા વાતાવરણ માટે તૈયાર ન હતો. જ્યારે તે જાણી લે છે કે તેણે પોતાને કેવી રીતે ગરમ રાખવું જોઈએ, પછી તે તેના પરિવાર સાથે બહાર સમય પસાર કરવાનો આનંદ માણી શકે છે.
    Show book
  • એક અદ્ભુત દિવસ A Wonderful Day - cover

    એક અદ્ભુત દિવસ A Wonderful Day

    Sam Sagolski, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આભારના ભાવ વિશેનું આ પુસ્તક બાળકોને દરેક બાબતમાં સારી વસ્તુ જોવાનું શીખવે છે. ડેની પપ્પાને તેના દિવસ વિશે કહે છે અને જે-જે થયું તે બધું વર્ણવે છે. ભલે ડેનીનો દિવસ તેની યોજના મુજબ વીત્યો ન હતો, તેમ છતાં તે તેનો ભરપૂર આનંદ માણી શક્યો. આપણને એ જાણવા મળ્યું કે દરેક ખરાબ પરિસ્થિતિમાં આપણને કોઇક એવી સારી વસ્તુ તો જોવા મળે જ છે જેના માટે આપણે આભારી રહી શકીએ.
    Show book
  • સુપરહીરો બનવું - cover

    સુપરહીરો બનવું

    Liz Shmuilov, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    ઘણા બાળકો સુપરહીરો બનવાનું સપનું જુએ છે. બાળકોની આ પુસ્તિકામાં, રોન અને તેની ખાસ મિત્ર માયા હીરો બનવાની મજેદાર પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેઓ સુપરહીરોના જરૂરી નિયમો શીખે છે જે તેમને તેમનું પહેલું મિશન પૂરું કરવામાં મદદ કરે છે. તેઓ ભેગા મળીને માયાના ભાઈને મદદ કરે છે અને પોતાના વિશે નવી વસ્તુઓ શીખે છે. શું તમે પણ સુપરહીરો બનવા માંગો છો?
    Show book
  • મારી મમ્મી કમાલ છે My Mom is Awesome - cover

    મારી મમ્મી કમાલ છે My Mom is...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આ રાત્રે સૂતી વખતે વાંચવાની હ્રદયસ્પર્શી વાર્તામાં એક નાનકડી છોકરી વર્ણવે છે કે તેની મમ્મી શામાટે કમાલની છે. આપણે તેના આખા દિવસમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ અને કેવી રીતે તે તેની મમ્મી સાથે પ્રેમાળ સંબંધ અનુભવે છે. મમ્મીને હંમેશા ખબર હોય છે કે તે શું અનુભવે છે અને તેની કોઈ પણ સમસ્યામાં કેવી રીતે મદદ કરે છે. એક ખૂબ જટિલ લાગતી વાળની સ્ટાઈલ પણ મમ્મીએ કેટલા ઓછા સમયમાં બનાવી દીધી. મમ્મી તેને સવારે ઉઠવામાં મદદ કરે છે અને તે ઉદાસ હોય ત્યારે તેને જોરથી ગળે લગાવે છે. પુસ્તકમાં સુંદર મજાનાં ચિત્રો અને સંદેશ છે જેની સાથે બધા જ પોતાને જોડી શકશે. આ માતા અને તેમના બાળકો માટેનું એક સરસ પુસ્તક છે.
    Show book
  • મને વહેંચવું બહુ ગમે છે - ગુજરાતી - cover

    મને વહેંચવું બહુ ગમે છે - ગુજરાતી

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમી અને તેના સસલા ભાઈઓને રમવાનું બહુ ગમે છે અને આજે જીમીનો જન્મદિવસ છે, તેથી તેની પાસે ઘણાં બધાં રમકડાં છે. જો કે, તેને હંમેશા પોતાના રમકડાં વહેંચીને રમવું ગમતું નથી, અને તેના કારણે બની શકે કે તે મોજ-મસ્તી કરવાનું ચૂકી જાય. ચાલો જાણીએ કે વહેંચવાનો અર્થ શું છે અને વહેંચવાથી આપણને સારું કેમ લાગે છે!
    તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આ વાર્તા શ્રેષ્ઠ છે અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Show book