Ekalpankhi
Rajnikumar Pandya
Narrator Devang Bhatt
Publisher: Storyside IN
Summary
વાસંતી,જીવનપંથના પ્રવાસે સાવ એકલી જ નીકળી પડેલી એક ઉચ્ચ ચરિત્ર ધરાવતી યુવતિ પણ જીવન એને એવા એક હલકા ચારિત્ર્યના પુરુષ સાથે જોડી દે છે કે જે એના માર્ગમાં કાંટા જ કાંટા પાથરી છે. એ સ્ર્રીનું સત એને એવા દુર્ગમ પરિણામોમાંથી બચાવી લેતાં પહેલાં એને અનેક જીવન સંગ્રામમાં સંડોવી દે છે એ જે સાંભળીને કોઇ પણ થથરી ઉઠે, ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા 'કુંતી'થી સફળતાના અનેક શિખરો સર કરનારા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની માણનારાને સતત ઝકડી રાખતી એવી જ બીજી એક નવલકથા 'એકલપંખી ' માણો હવે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે .
Duration: about 7 hours (06:50:03) Publishing date: 2022-03-01; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

