પૈડાં The Wheels - મિત્રતા હરીફાઈ The Friendship Race
Inna Nusinsky, KidKiddos Books
Editora: KidKiddos Books
Sinopse
મિત્રતા શું છે? ત્રણ સારા મિત્રોને મળો જેઓ સમજી ગયા છે કે સાચી મિત્રતાનો અર્થ શું છે. તેઓ એક હરીફાઈ શરૂ કરે છે, પરંતુ મુશ્કેલીમાં પડેલા મિત્રને મદદ કરીને તેઓ આ હરીફાઈને એકસાથે સમાપ્ત કરવાનું નક્કી કરે છે. આ પુસ્તક બાળકોને મિત્રતાના સકારાત્મક પાસાંઓને શીખવે છે જેમ કે એકબીજા સાથે વહેંચવું, મદદ કરવી અને મુશ્કેલીમાં સાથ આપવો.
