Junte-se a nós em uma viagem ao mundo dos livros!
Adicionar este livro à prateleira
Grey
Deixe um novo comentário Default profile 50px
Grey
Assine para ler o livro completo ou leia as primeiras páginas de graça!
All characters reduced
બોક્સર અને બ્રેન્ડન - cover
LER

બોક્સર અને બ્રેન્ડન

Inna Nusinsky, KidKiddos Books

Editora: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Sinopse

આ એક કૂતરા અને નાના છોકરા વચ્ચેની મિત્રતાની હૃદયસ્પર્શી વાર્તા છે. જ્યારે તેમાંથી કોઈને બીજાની મદદની જરૂર હોય ત્યારે તેઓ હંમેશા એકબીજા માટે હાજર રહે છે. સાચી મિત્રતાનો અર્થ આ જ છે.
Disponível desde: 23/03/2024.
Comprimento de impressão: 34 páginas.

Outros livros que poderiam interessá-lo

  • મને મારી પોતાની પથારીમાં સૂવું ખૂબ જ ગમે - cover

    મને મારી પોતાની પથારીમાં સૂવું...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમ્મી નામનું નાનું એવું સસલું કે જે પોતાની પથારીમાં સૂઈ નહોતું માગતું. દરેક રાત્રે તે પોતાના મમ્મી-પપ્પાના રૂમમાં જતો અને તેમની પથારીમાં સરકી જતો અને ઊંઘી જતો. જ્યાં સુધી એક રાત્રે કઈક અજુગતું ન બન્યું.... આ વાર્તા આપના બાળકો અને પૂરા પરિવાર માટે રાત્રે સૂતા સમયે વાંચવી ખૂબ જ આનંદદાયક બની રહેશે! આ પુસ્તક બાલમંદિરના બાળકોને મોટેથી વાંચી સંભળાવવા જેવી અનુકૂળ છે અને મોટા બાળકોને જાતે વાંચવાનું અનુકૂળ રહેશે.
    Ver livro
  • મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે - cover

    મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આ બાળકોની પુસ્તિકા બાળકોને જવાબદારી લેવા અને તેમના રૂમને વ્યવસ્થિત રાખવા પ્રેરિત કરી શકે છે. આ ચિત્ર પુસ્તિકામાં નાનો સસલો જીમી અને તેના ભાઈઓ જે પાઠ શીખે છે તેને સમજો. તેઓ સાથે મળીને કામ કરવાનું, તેમનો રૂમ સાફ કરવાનું અને તેમના રમકડાં ગોઠવવાનું શીખે છે. આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ હોઈ શકે છે અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Ver livro
  • સુપરહીરો બનવું - cover

    સુપરહીરો બનવું

    Liz Shmuilov, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    ઘણા બાળકો સુપરહીરો બનવાનું સપનું જુએ છે. બાળકોની આ પુસ્તિકામાં, રોન અને તેની ખાસ મિત્ર માયા હીરો બનવાની મજેદાર પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેઓ સુપરહીરોના જરૂરી નિયમો શીખે છે જે તેમને તેમનું પહેલું મિશન પૂરું કરવામાં મદદ કરે છે. તેઓ ભેગા મળીને માયાના ભાઈને મદદ કરે છે અને પોતાના વિશે નવી વસ્તુઓ શીખે છે. શું તમે પણ સુપરહીરો બનવા માંગો છો?
    Ver livro
  • મને ફળો અને શાકભાજી ખાવા બહુ ગમે છે I Love to Eat Fruits and Vegetables - cover

    મને ફળો અને શાકભાજી ખાવા બહુ ગમે...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમી, નાના સસલાને, કેન્ડી બહુ ભાવે છે. તે કબાટની અંદર છુપાયેલ કેન્ડીની થેલી શોધવા માટે ધીરેથી રસોડામાં જાય છે. જીમી કેન્ડીની થેલી સુધી પહોંચવા માટે ઉપર ચઢે છે ત્યારે તરત જ શું થાય છે? જ્યારે તમે બાળકોનું આ સચિત્ર પુસ્તક વાંચશો ત્યારે તમને ખબર પડશે. એ દિવસથી, તેને સ્વસ્થ આહાર ખાવાની આદત પડી ગઈ અને તેને તેના ફળો અને શાકભાજી ખાવાનું પણ ગમવા લાગ્યું.
    Ver livro
  • હું મારી મમ્મીને પ્રેમ કરું છું I Love My Mom - cover

    હું મારી મમ્મીને પ્રેમ કરું છું...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    દરેક વ્યક્તિ તેની મમ્મીને પ્રેમ કરે છે, પછી ભલે તેમની ઉંમર ગમે તે હોય. આ સૂવાના સમયની વાર્તામાં, નાનો સસલો જીમ્મી અને તેના મોટાભાઈઓ મમ્મીના જન્મદિવસ માટે એક સરસ ભેટ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ બતાવવા માંગે છે કે તેઓ પોતાની મમ્મીને કેટલો પ્રેમ કરે છે.પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમને કયો સર્જનાત્મક ઉકેલ મળ્યો? આ સચિત્ર બાળકોના પુસ્તકમાં તમે એ જાણી શકશો. આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકીવાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે.સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આ વાર્તા આદર્શ હોઈ શકે છે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Ver livro
  • મને સાચું કહેવું ગમે છે I Love to Tell the Truth - cover

    મને સાચું કહેવું ગમે છે I Love...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમી એક નાનું સસલું મુશ્કેલીમાં છે. આકસ્મિક રીતે, તેણે તેની માતાના પ્રિય ફૂલોનો નાશ કર્યો. જો તે જૂઠું બોલે તો શું તે મદદ કરશે? અથવા સત્ય કહેવું અને સમસ્યાને અલગ રીતે હલ કરવાનો પ્રયાસ કરવો વધુ સારું છે?તમારા બાળકોને આ મનોરંજક બાળકોના પુસ્તક સાથે વધુ પ્રમાણિક બનવાનું શીખવામાં મદદ કરો.
    Ver livro