Agnikanya
Dhruv Bhatt
Narrator Vishruti Saumil
Publisher: Storyside IN
Summary
પ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટની 'અગ્નિકન્યા' નવલકથાની પહેલી આવૃત્તિ 1988માં પ્રગટ થઈ હતી. આ નવલકથા મહાભારતની કથા પર આધારિત છે અને નવલકથાના કેન્દ્રમાં દ્રૌપદીનું સમગ્ર જીવન છે.
Duration: about 8 hours (07:39:10) Publishing date: 2023-01-01; Unabridged; Copyright Year: 2023. Copyright Statment: —

