¡Acompáñanos a viajar por el mundo de los libros!
Añadir este libro a la estantería
Grey
Escribe un nuevo comentario Default profile 50px
Grey
¡Escucha online los primeros capítulos de este audiolibro!
All characters reduced
Neelima Mrityu Paami Chhey - cover
REPRODUCIR EJEMPLO

Neelima Mrityu Paami Chhey

Varsha Adalja

Narrador Dhwani Dalal

Editorial: Storyside IN

  • 0
  • 0
  • 0

Sinopsis

"આ એક રહસ્યકથા છે પણ સાથે કૌટુંબિક સંબંધો અને લાગણીના તાણાંવાણાંથી ગુંથાયેલી પારિવારિક પ્રેમની ,પિતા પૂત્રીનાં સંબંધોની લાગણી સભર કથા પણ છે.
નીલિમા અને સુધાકરનાં સ્નેહલગ્ન છે અને એમના લગ્નની પ્રથમ વેડિંગ એનીવર્સરી છે. બંનેએ ખૂબ ઉત્સાહથી એનીવર્સરી સેલિબ્રેશનનું પ્લાનિંગ કર્યું છે. સુધાકર ઓફિસેથી વહેલું કામ પૂરું કરી નીકળી જાય છે, હોંશથી ફ્લાવર્સ ખરીદે છે અને નીલિમાનો જ વિચાર કરતાં ટ્રાફિકમાં ડ્રાઇવ કરતો ઘરે પહોંચે છે. હંમેશા સુધાકરને આવવાને। સમયે પોર્ચમાં તેની પ્રતિક્ષા કરતી નીલિમા ત્યાં નથી .
હજી બેડરુમમાં તૈયાર થતી હશે માની સુધાકર ઘરમાં નીલિમાના નામની બૂમ પાડતો ફરી વળી છે અને એના આશ્રર્ય અને આઘાત વચ્ચે નીલિમા ઘરમાં નથી . ક્યાં ગઇ હશે ,શું કામ ગઇ હશે વિચારતો એ પ્રતિક્ષા કરતો રહે છે પણ નીલિમાનો રાત સુધી કોઇ પત્તો નથી . મોડી રાત્રે એ અવાજથી જાગી જતાં નીલિમાને દોડી જતાં જુએ છે અને એ આઘાતથી સ્તબ્ધ થઇ જાય છે. નીલિમા એને છોડીને ચાલી ગઇ? શું કામ ? ક્યાં ?
અને એ નીલિમાનાં ભૂતકાળમાં ડોકિયું કરે છે. આખરે એ શું જાણે છે એનાં પૂર્વજીવન વિષે? એની માતાને મળેછે, મિત્રને ,એની બહેનપણીને અને એક પછી એક રહસ્ના દરવાજા ખોલતો જાય છે ત્યારે એને મળે છે નીલિમાની લાશ.
આખી નવલકથામાં નીલિમા નથી છતાં એ બધે જ છે. ચોંકાવનારા રહસ્યના એક પછી એક પાનાં ખૂલતાં જાય છે .
પળે પળે ઉત્સુકતા જગાડતી નવલકથા તમને સતત રસતરબોળ કરશે."
Duración: alrededor de 7 horas (07:29:11)
Fecha de publicación: 02/04/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —