¡Acompáñanos a viajar por el mundo de los libros!
Añadir este libro a la estantería
Grey
Escribe un nuevo comentario Default profile 50px
Grey
Suscríbete para leer el libro completo o lee las primeras páginas gratis.
All characters reduced
મને શિયાળો બહુ ગમે છે I Love Winter - cover

મને શિયાળો બહુ ગમે છે I Love Winter

શેલી એડમોન્ટ, KidKiddos Books

Editorial: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Sinopsis

શિયાળો એ બરફમાં રમવાની એક મજેદાર અને સુંદર ઋતુ છે, પરંતુ નાનો સસલો જીમી ઠંડા વાતાવરણ માટે તૈયાર ન હતો. જ્યારે તે જાણી લે છે કે તેણે પોતાને કેવી રીતે ગરમ રાખવું જોઈએ, પછી તે તેના પરિવાર સાથે બહાર સમય પસાર કરવાનો આનંદ માણી શકે છે.
Disponible desde: 28/02/2024.
Longitud de impresión: 34 páginas.

Otros libros que te pueden interesar

  • Toppers Ni Top Tips - cover

    Toppers Ni Top Tips

    J.P.S. Jolly

    • 0
    • 0
    • 0
    ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા.
    અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.
    Ver libro
  • મને મદદ કરવી ગમે છે - ગુજરાતી - cover

    મને મદદ કરવી ગમે છે - ગુજરાતી

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમ્મી, એક નાનકડું સસલું છે જે તેના પરિવાર સાથે બીચ પર ફરવા જાય છે. ત્યાં તે  બીજાને મદદ કરવાનું મહત્વ સમજે છે જ્યારે તેણે બનાવેલ રેતીનો કિલ્લો પાણીના મોજા દ્વારા  નષ્ટ થઈ જાય છે, અને પછી જ્યારે તેનો પરિવાર ફરી એક મોટો અને વધુ સારો કિલ્લો બનાવવામાં મદદ કરે છે   ત્યારે તેને સમજાય છે કે જ્યારે આપણે એકબીજાને મદદ કરીએ છે ત્યારે બધુ કેવું સરસ રીતે થાય છે.
    Ver libro
  • મને મદદ કરવી ગમે છે I Love to Help - cover

    મને મદદ કરવી ગમે છે I Love to Help

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમ્મી, એક નાનકડું સસલું છે જે તેના પરિવાર સાથે બીચ પર ફરવા જાય છે. ત્યાં તે બીજાને મદદ કરવાનું મહત્વ સમજે છે જ્યારે તેણે બનાવેલ રેતીનો કિલ્લો પાણીના મોજા દ્વારા નષ્ટ થઈ જાય છે, અને પછી જ્યારે તેનો પરિવાર ફરી એક મોટો અને વધુ સારો કિલ્લો બનાવવામાં મદદ કરે છે ત્યારે તેને સમજાય છે કે જ્યારે આપણે એકબીજાને મદદ કરીએ છે ત્યારે બધુ કેવું સરસ રીતે થાય છે.
    Ver libro
  • પૈડાં The Wheels - મિત્રતા હરીફાઈ The Friendship Race - cover

    પૈડાં The Wheels - મિત્રતા...

    Inna Nusinsky, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    મિત્રતા શું છે? ત્રણ સારા મિત્રોને મળો જેઓ સમજી ગયા છે કે સાચી મિત્રતાનો અર્થ શું છે. તેઓ એક હરીફાઈ શરૂ કરે છે, પરંતુ મુશ્કેલીમાં પડેલા મિત્રને મદદ કરીને તેઓ આ હરીફાઈને એકસાથે સમાપ્ત કરવાનું નક્કી કરે છે. આ પુસ્તક બાળકોને મિત્રતાના સકારાત્મક પાસાંઓને શીખવે છે જેમ કે એકબીજા સાથે વહેંચવું, મદદ કરવી અને મુશ્કેલીમાં સાથ આપવો.
    Ver libro
  • મધુર સપનાં જોજે મારી વહાલી Sweet Dreams My Love - cover

    મધુર સપનાં જોજે મારી વહાલી Sweet...

    શેલી એડમોન્ટ, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    સૂવાનો સમય થઈ ગયો છે, પરંતુ એલિસ હજી સૂવા માંગતી નથી. મમ્મી તેની દીકરીને સૂતાં પહેલાંના નાનાં-મોટાં જરૂરી કામો કરાવીને, તેને શાંત કરવા માટે યાદ અપાવે છે કે સાંજે તે બંનેએ સાથે મળીને કયાં-કયાં મજાનાં કામ કર્યાં. સૌમ્યતાથી અને સુખદ રીતે લખાયેલી આ પુસ્તિકા એલિસ અને તેની મમ્મી વચ્ચેના પ્રેમ અને વાત્સલ્યથી ભરેલા સંબંધને દર્શાવે છે તેમજ બાળ પાઠકોને સારી ઊંઘ માટે તૈયાર કરે છે.
    Ver libro
  • પૈડાં મિત્રતા હરીફાઈ - cover

    પૈડાં મિત્રતા હરીફાઈ

    ઇન્ના નુસિન્સ્કી, KidKiddos Books