હું મારી મમ્મીને પ્રેમ કરું છું
Shelley Admont, KidKiddos Books
Verlag: KidKiddos Books
Beschreibung
દરેક વ્યક્તિ તેની મમ્મીને પ્રેમ કરે છે, પછી ભલે તેમની ઉંમર ગમે તે હોય. આ સૂવાના સમયની વાર્તામાં, નાનો સસલો જીમ્મી અને તેના મોટાભાઈઓ મમ્મીના જન્મદિવસ માટે એક સરસ ભેટ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ બતાવવા માંગે છે કે તેઓ પોતાની મમ્મીને કેટલો પ્રેમ કરે છે. પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમને કયો સર્જનાત્મક ઉકેલ મળ્યો? આ સચિત્ર બાળકોના પુસ્તકમાં તમે એ જાણી શકશો. આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકીવાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે. સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આ વાર્તા આદર્શ હોઈ શકે છે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
