મને ફળો અને શાકભાજી ખાવા બહુ ગમે છે
Shelley Admont, KidKiddos Books
Verlag: KidKiddos Books
Beschreibung
જીમી, નાના સસલાને, કેન્ડી બહુ ભાવે છે. તે કબાટની અંદર છુપાયેલ કેન્ડીની થેલી શોધવા માટે ધીરેથી રસોડામાં જાય છે. જીમી કેન્ડીની થેલી સુધી પહોંચવા માટે ઉપર ચઢે છે ત્યારે તરત જ શું થાય છે? જ્યારે તમે બાળકોનું આ સચિત્ર પુસ્તક વાંચશો ત્યારે તમને ખબર પડશે. એ દિવસથી, તેને સ્વસ્થ આહાર ખાવાની આદત પડી ગઈ અને તેને તેના ફળો અને શાકભાજી ખાવાનું પણ ગમવા લાગ્યું.
