હું મારા પપ્પાને પ્રેમ કરું છું I Love My Dad
Shelley Admont, KidKiddos Books
Maison d'édition: KidKiddos Books
Synopsis
જીમ્મી, નાનકડા સસલાને, તેના મોટા ભાઈઓની જેમ બે પૈડાંવાળી સાઈકલ પર સવારી કરતાં આવડતી નથી. હકીકતમાં, એના કારણે તે કેટલીકવાર મશ્કરીપાત્ર પણ બની જાય છે. જ્યારે પપ્પા જીમ્મીને બતાવે છે કે કંઈક નવું કરવામાં કેમ ન ડરવું , અને ત્યારે જ આનંદ શરૂ થાય છે.આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકી વાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે.આ વાર્તા સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આદર્શ બનશે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ બનશે !
