Ashrut Shruti
Pushpa Mehta
Erzähler Dhwani Dalal
Verlag: Storyside IN
Beschreibung
શ્રુતિ એટલે સાંભળવું, જે મૌન રહીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા સતત તલસતું રહે છે. નવલકથા ખળખળતા વહેતા ઝરણાંની જેમ ઋજુ હૃદયને આકર્ષે તેવી છે. અનેક આરોહ – અવરોહવાળી પણ છેવટે સુખાંત પામતી આ પ્રેમકહાણી છે. નિર્દોષ, નિર્મળ મનોરંજન પીરસતી આ પ્રણયકથા વાંચકો માણશે જ તેવી શ્રદ્ધા છે એવો પ્રખ્યાત લેખક રજનીકુમાર પંડ્યાએ અભિપ્રાય લખ્યો છે.
Dauer: etwa 7 Stunden (06:35:03) Veröffentlichungsdatum: 13.05.2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

