Olkhaan
Niranjan Mehta
Narrateur Ajinkya Sampath
Maison d'édition: Storyside IN
Synopsis
પ્રખ્યાત લેખક નિરંજન મહેતાની આ વાર્તાઓ લોકપ્રિય માસિક નવનીત સમર્પણ, કુમાર, અભિયાન, જન્મભૂમિ અને મુંબઈ સમાચાર જેવા દૈનિકોમાં પ્રગટ થઈ છે. આ સંગ્રહમાં તેમની ચૂંટેલી 25 વાર્તાઓ છે. સંબંધો વિષે, ગુનાખોરી વિષે, સ્નેહ, પ્રેમ, વિશ્વાસઘાત વિષેની સંવેદનશીલ વાર્તાઓ વાચકોને જકડી રાખશે. શ્રોતાઓની જાણ માટે નિરંજન મહેતાના બીજા વાર્તાસંગ્રહ 'સ્નેહ સંબંધ'ને સાહિત્ય એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો પુરસ્કાર મળી ચૂક્યો છે.
Durée: environ 5 heures (04:32:49) Date de publication: 01/05/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

